00

+

Various Activities undertaken by the community...

00

+

Years

of Sagarputra Foundation

About Us

વેરાવળ ખારવા સમાજનો ગૌરવશાળી ઇતિહાસ

વેરાવળ ખારવા સમાજનો ઇતિહાસ સૈકાઓ જૂનો, ગૌરવશાળી અને દરિયાઈ સંસ્કૃતિ સાથે અતૂટ રીતે જોડાયેલો રહ્યો છે. લોકપરંપરા અને સમાજમાં પ્રચલિત માન્યતા મુજબ ખારવા સમાજના મૂળ રાજસ્થાન સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. સમયાંતરે સમાજના લોકો દરિયાઈ કાંઠાના વિવિધ વિસ્તારોમાં આવીને વસ્યા અને પોરબંદર, માંગરોળ, વેરાવળ, માઢવાર, માંડવી સહિતના વિસ્તારોમાં પોતાની મહેનત, સાહસ અને દરિયાઈ કુશળતાના આધારે સુવ્યવસ્થિત સામાજિક જીવન સ્થાપ્યું.


  • અમારું મીશન:

    “એકતા, સેવા, શિક્ષણ અને સ્વાભિમાનના આધાર પર વેરાવળ ખારવા સમાજને સંગઠિત, શિક્ષિત, સ્વનિર્ભર અને સમૃદ્ધ સમાજ તરીકે આગળ વધારવો.”

  • અમારું વિઝન

    શિક્ષણ, સશક્તિકરણ, સેવા અને આર્થિક વિકાસ દ્વારા ખારવા સમાજને સ્વનિર્ભર, સંગઠિત અને પ્રગતિશીલ બનાવવો. સાથે સમાજની સંસ્કૃતિ અને દરિયાઈ વારસાનું જતન કરી આવનારી પેઢી માટે મજબૂત ભવિષ્યનું નિર્માણ કરવું.

Various social, religious, and educational activities undertaken by the community...

સમાજ દ્વારા થતી વિવિધ
સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ...

વિદ્યાર્થીઓ ભાઈઓ - બહેનો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન

જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના ક્લાસીસ

વિવિધ સ્પર્ધા અને રમત-ગમતનું આયોજન

કોમ્પ્યુટર ક્લાસીસ

શિબિર ક્લાસીસ

જરૂરિયાતમંદને મેડિકલ આર્થિક સહાય

શહેર/બંદર સફાઈ કાર્યક્રમ

વૃક્ષારોપણ કાર્યક્રમ

શબવાહિની સેવા

સમાજના વિકાસને લગતી પ્રવૃત્તિઓ

Social Media

આજેજ જોડાઓ અમારી ઓફિશિયલ સોસીયલ મીડિયા સાથે


પટેલશ્રી તથા અધ્યક્ષશ્રી

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના
પટેલશ્રી તથા અધ્યક્ષશ્રી

Go Back Top